PCN celebrates its first anniversary 🎂 One year of bringing parents, schools and experts and our supporters together to make parenting a shared journey . Thank you for being part of our village, for your trust, participation and support. ❤ Here’s to many more conversations, connections and milestones together! Parent Community Network – Where Parenting Meets Purpose. PCN celebrates its first anniversary 🎂
યુથમાં રહેલી ક્ષમતાઓને ઓળખવી અને તેમના પ્રશ્નો અંગે અવેરનેસ લાવવાનો દિવસ એટલે ઈન્ટરનેશનલ યુથ ડે. જે UN...
યુથમાં રહેલી ક્ષમતાઓને ઓળખવી અને તેમના પ્રશ્નો અંગે અવેરનેસ લાવવાનો દિવસ એટલે ઈન્ટરનેશનલ યુથ ડે. જે UN દ્વારા દર વર્ષે 12મી ઓગષ્ટના રોજ સેલિબ્રેટ કરવામાં આવે છે. આજે ટેકનોલોજી અને નવતર વિચારો (Innovation) દ્વારા યુવાનો દરેક ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવી રહ્યા છે. આ સમયમાં ટિચર્સ અને પેરેન્ટસની ફરજ છે કે બાળકોમાં યોગ્ય સંસ્કાર, નેતૃત્વ ગુણો અને સામાજિક જવાબદારીની ભાવના કેળવે. જો યુવા શક્તિને યોગ્ય દિશા અને સકારાત્મક વાતાવરણ મળે, તો તેઓ દેશ અને દુનિયાને પ્રગતિના શિખરે પહોંચાડી શકે છે.
❤️
1👍
1❤️
👍
💡
👏
😂
Explore More Posts
नवरात्रि की सीख: बच्चों को शक्तिशाली बनाएँ, संवेदनशील भी। 🌺 हम चाहते हैं कि हमारे बच्चे निडर बनें और सफल हों। लेकिन क्या हम उन्हें दूसरों की भावनाओं का सम्मान करना और सही के लिए खड़े होना भी सिखाते हैं? माँ दुर्गा की शक्ति हमें याद दिलाती है कि सच्ची शक्ति सिर्फ बुराई से लड़ने में नहीं, बल्कि अच्छाई के लिए खड़े होने में भी है। इस नवरात्रि, बच्चों को आत्मविश्वासी बनाएँ, लेकिन विनम्र भी। क्योंकि अच्छी परवरिश का उद्देश्य सिर्फ सफल इंसान नहीं, बल्कि एक अच्छा इंसान बनाना भी है। आपकी राय क्या है? नीचे कमेंट में लिखें। 🙏
Comments
Start the Conversation